પાટણ રાધનપુર
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પોલીસ સ્ટેશને માં ફરજ બજાવતા પી આઈ આર કે પટેલ ની રાધનપુર થી પાટણ ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો સાથે સાથે નવા પીઆઇ તરીકે રાધનપુર પોલીસ સ્ટેશનમાં આવેલા રબારી સાહેબનો સન્માન સમારંભ રાખવામાં આવ્યું રાધનપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અને ગ્રામજનો દ્વારા
પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા નવ માસથી ફરજ બજાવતા પી.આઈ આર.કે પટેલ ની પાટણ ખાતે બદલી થતા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ અને રાધનપુર નગરજનો દ્વારા વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે રાધનપુર પોલીસ દ્વારા મોમેન્ટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ દિનેશજી ઠાકોર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું રાધનપુર નગરપાલિકાના નગરસેવક રમેશભાઈ ગોકલાણી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સો મહિલા મોરચો ભાવનાબેન અને અન્ય બહેનો દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાધનપુર ડીવાયએસપી હારદેવ સિંહ વાઘેલા અન્ય પોલીસ સ્ટાફ
અને રાધનપુર નગરજનોની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો સાથે સાથે રાધનપુર પોલીસ સ્ટેશનમાં અમરેલી થી બદલી થઈને રાધનપુર પીઆઇ તરીકે આવેલા રબારી સાહેબ નું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે રાધનપુર ડીવાયએસપી હરદેવસિંહ વાઘેલા નું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોંગ્રેસ ભાજપના આગેવાનો સેવાભાવી સંસ્થા ટ્રસ્ટીઓ લોહાણા સમાજના પ્રમુખ રઘુરામ ભાઈ ઠક્કર નગરસેવક રમેશભાઈ ગોકલાણી તાલુકા પંચાયતના પ્રમુખ દિનેશ જી ઠાકોર પત્રકાર મિત્રો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર નવ માસની અંદર સારી કામગીરી કરનાર પીઆઇ આર કે પટેલ સારી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ આર કે પટેલ નવમાસ ફરજ બજાવ્યા તે સમયે ગુના હિત પ્રવૃત્તિ ઘટી હતી કેટલાક ગુનાઓના ભેદ ઉકેલી અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોને ને નાયથા હતા ત્યારે સારી કામગીરી કરનાર અધિકારી બદલી થતા રાધનપુર ની અંદર એક દુઃખની લાગણી જોવા મળી હતી જ્યારે જ્યારે સારા અધિકારીઓ આવતા હોય છે અને તેમની બદલી થતી હોય છે ત્યારે લોકો તેવા અધિકારી ક્યારેય ભૂલી શકતા નથી તેજ દાખલારૂપ રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર નવમાસ ફરજ બજાવ્યા બાદ પી આર કે પટેલ ની બદલી થતા રાધનપુર નગરજનોની અંદર દુઃખની લાગણી જોવા મળી હતી સારા અધિકારી ગુમાવવા બદલ બદલી થતા
એડીટર. કમલેશ પટેલ. પાટણ