રાધનપુર તાલુકાના ગુલાબપુરા ગોતરકાગામ ની સમીમા જીરાના પાકમાં કારીયો ચરમી નો રોગ આવતા ખેડૂત બન્યો બેહાલ

0
14

પાટણ રાધનપુર
જગતના તાતને પડતા પર પાટું ખેડૂત ના મોઢે આવેલો કોળિયો સીનવાયો

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આ વખત જીરાના પાકમાં મોટું નુકસાન થયૂ હોવાનું સામે આવેલ
જીરાના પાકમાં કારીયો તેમજ ચરમી આવતા ખેડૂત બેહાલ બનેલ
જીરાના પાકમાં કારીયો તેમજ ચરમી આવતા ખેડૂતના પાકને મોટાપાયે નુકસાન


ખેડૂતોએ મોંઘા ભાવનું જીરાનું બીયારણ લઈને વાવેતર કર્યું હતું પરંતુ આ વખત શિયાળુ પાકમાં ઝાકળના કારણથી જીરાના ઉભા પાકમાં રેસ આવતો ચરમી તેમજ કારીયો જેવો રોગ આવતા ખેડૂતોના ખેતરોમાં જીરાનો પાક બરીને ખાખ થયો ધરતીપુત્ર જીરા ના પાક ના આધારે માથે દેવાનું ડુંગર કરી મીટ માંડીને બેઠો હતો તેવા સમયે જીરા ના પાક ની અંદર રોગ આવતા જીરાનો પાક બળીને ખાખ થઇ જતા ધરતીપુત્ર ના હાલ બેહાલ થઇ ચુક્યા છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ પાક બળી જતો બેહાલ બની
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here