ખેબ્રહ્મામાં યુવા અનસ્ટોપેબલ દ્વારા વરસાદ ની શરૂઆત થતાંજ જે લોકો ની પાસે રહેવા માટે પાકા મકાન નથી એવા લોકો ના ઘરો માં વરસાદ નું પાણી પડતું હોય જેના કારણે તેમની જીવન જરૂરિયાત વસ્તુ ઓ તેમજ તેમના બાળકો ને પણ ગણી તકલીફ પડતી હોય છે. તેમના ઘરમાં વરસાદ નું પાણી ના પડે તે માટે આવા ગરીબ લોકો ને યુવા અનસ્ટોપેબલ દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ તાડપત્રી નું વિતરણ કરવામાં આવ્યું.
*બિપિન જોષી ખેડબ્રહ્મા*