*આ બેઠકમાં પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ (કાકા) શ્રીમતી નિમિષાબેન સુથાર રાજ્યકક્ષાના મંત્રી ,ધવલભાઈ દેસાઈ પંચમહાલ જીલ્લા મહામંત્રી, ભાનુબેન જિલ્લા સંગઠન મંત્રી ,નયનાબેન ઘોડ જિલ્લા સંગઠન ઉપપ્રમુખ તથા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઇ પટેલ જિલ્લા એસટી મોરચાના પ્રમુખ ખરાડી સાહેબ જિલ્લા એસી મોરચાના મહામંત્રી કે.ડી.પરમાર તથા મંડળના પ્રમુખ તખતસિંહ ભાઈ તથા મહામંત્રી હેમેન્દ્રભાઈ કિશોરભાઈ તથા તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ઉપ પ્રમુખ રમેશભાઇ ઝાલૈયા તથા એપીએમસીના ચેરમેન હરદીપ સિંહ જાદવ ઉપસ્થિત રહેલ હતા આ તાલુકા કાર્યકારણી માં મોરવા હડફ ના ધારાસભ્ય, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ જિલ્લા મોરચાના પદાધિકારીઓ ,તાલુકો સંગઠનના પદાધિકારીઓ, શક્તિ કેન્દ્ર ના પ્રમુખો, જિલ્લા તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો ,તાલુકા પંચાયતના પ્રમુખ તથા સરપંચો હાજર રહેલ હતા જે બેઠકમાં આગામી કાર્યક્રમો જેવા કે વેક્સિનેશન કાર્યક્રમ પ્રશિક્ષણ વર્ગ,હર ઘર દસ્તક કાર્યક્રમ વગેરે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી ત્યારબાદ કોરોના કાળમાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા તથા તેઓના પરિવાર ના વ્યક્તિઓ અવસાન પામેલા તે સદગત આત્મા ઓની શાંતિ માટે શોક પ્રસ્તાવ રજૂ કર્યો તેમજ શ્રીમતી નિમિષાબેન સુથાર રાજ્યકક્ષાના મંત્રી દ્વારા રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો જેને જિલ્લા સંગઠનના પદાધિકારીઓ તથા તમામ કાર્યકર્તાઓ એ અનુમોદન આપ્યું અને ત્યારબાદ સમાપન સત્ર માનનીય જિલ્લા અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ દ્વારા લેવામાં આવ્યું અને કાર્યકર્તાઓમાં કામ કરવાની પ્રેરણા તથા માર્ગદર્શન આપ્યું.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ