મોરવા હડફ તાલુકાનો રમતોત્સવ મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ખાતે યોજાયો

0
14

પંચમહાલ

પંચમહાલ જિલ્લા ના મોરાહડફ તાલુકા નો રમતોત્સવ શ્રી ગાંધી વિદ્યાલય વંદેલી ખાતે યોજાયો. જેમાં વંદેલી શાળાના આચાર્ય અને રમતોત્સવના કન્વીનર શ્રી આર.સી .ચારેલ ના માર્ગદર્શનમાં યોજાયો. જેમાં પ્રથમ દિવસના રમતોત્સવમાં કબડ્ડી માં ભાઈઓ અને બહેનો બંનેમાં જે .આર દેસાઈ સ્કૂલ મોરા વિજેતા રહી હતી. બીજા દિવસની ખોખોની રમતમાં ભાઈઓ અને બહેનો બંને ટીમમાં જે આર દેસાઈ સ્કૂલ મોરા વિજેતા રહી હતી. ત્રીજા દિવસની રમત માં દોડ કૂદ અને ફેક નો વિભાગ હતો.જેમાં ૧૦૦ મીટર ભાઇઓની દોડમાં આગરવાડા સ્કૂલ પ્રથમ આવી હતી. 100 મીટર દોડ બહેનોમાં કૃષિકાર મોરવા. 200 મીટર ભાઈઓમાં મેખર સ્કૂલ. અને બહેનોમાં જે આર દેસાઈ સ્કૂલ વિજેતા રહી હતી. ૪૦૦ મીટર ભાઈઓ બી.જે દેસાઇ અને બહેનો દોડમાં જે.આર દેસાઈ. 5000 ભાઈઓમાં કુવાઝર અને બહેનોમાં જે.આર.દેસાઇ સ્કૂલ વિજેતા રહી હતી. ૩૦૦૦ મીટર માં ભાઈઓ અને બહેનો કુવાઝર સ્કૂલ વિજેતા રહી. 1500 ભાઈઓમાં બી.જે દેસાઈ અને બહેનોમાં રામપુર સ્કૂલ વિજેતા રહે. 400 મીટર ભાઈઓમાં મેખર અને બહેનોમાં જે આર દેસાઈ ની ટીમ વિજેતા રહી. લાંબી કૂદ ભાઇઓ માં બી જે દેસાઇ અને બહેનોમાં કૃષિકાર મોરવા. ઊંચી કૂદ ભાઈઓમાં કુવાજર અને બહેનોમાં મોડેલ સ્કૂલ મોરવા. લંગડી ફાળ કુદ મા ભાઈઓમાં બીજે દેસાઈ સ્કૂલ. અને બહેનોમાં I H મોરા. ગોળા ફેક ભાઈઓમાં કૃષિકાર મોરા. અને બહેનોમાં. I.H મોરા. ચક્ર ફેક ભાઈઓમાં મોરા. અને બહેનોમાં I.H મોરા. બરછી ફેક માં મહાત્મા ગાંધી વંદેલી સ્કૂલ અને બહેનોમાં રામપુર કસનપુર. અને વોલીબોલમાં ભાઈઓમાં કુવાઝર અને બહેનોમાં કસનપુર સ્કૂલોની ટીમો વિજેતા રહી હતી. સદર ત્રિદિવસીય કાર્યક્રમમાં રેફરી તરીકે ની કામગીરી કરનાર બાબુ કલાસવા હાઈસ્કૂલના શારીરિક શિક્ષણના શિક્ષકો.મારી સ્કૂલ નો તમામ સ્ટાફ ભાગ લેનાર તમામ ખેલાડીઓ. અને તેમને મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલીના પટાંગણમાં આવનાર તમામ શિક્ષકોને મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ના આચાર્ય મને રમતોત્સવના કન્વીનર શ્રી આર.સી ચારેય આભાર વ્યક્ત કરે છે

રીપોર્ટ ..઼.. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here