ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્વભાઇ પટેલ ની સાથે મોરબી ના સિરામીક ઉધોગની વિવિધ પ્રશ્નો જેવા કે આંતરરાષ્ટ્રીય માર્કેટ મા જે રીતે ગેસનો ભાવવધારો આવે છે તેમા ઉધોગો ને બચાવવા માટે નવા ભાવવધારા મા રાહત આપવી , તેમજ ગુજરાત ના કોલસાના કવોટા વધારવા વગેરે બાબતે રજુઆત કરવા રાજ્યમંત્રી બ્રિજેશભાઇની સાથે મોરબી સિરામીક એશોસીએસન ના પ્રમુખ નિલેષભાઇ જેતપરીયા , કીરીટભાઇ પટેલ , વિનોદભાઇ ભાડજા તેમજ ઉપપ્રમુખ હરેશભાઇ બોપલીયા જોડાયેલ અને આગામી સમયમા એક્સપોર્ટ જળવાઇ રહે તે માટે સરકાર દ્વારા સહયોગ મળે તે માટે મોરબી સીરામીક એસોસીએસન દ્વારા સીએમને રજુઆત કરવામા આવી હતી
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી