મૂળ ગામ રોહિશાળાના વતની તેમજ કોંગ્રેસ પક્ષના ઉત્સાહી કાર્યકર સંદીપ કાલરીયાને મોરબી માળીયા મી. વિધાનસભા ના યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકેની કમાન સોંપાઈ છે ત્યારે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા સંદીપભાઈ કાલરીયાને ચોમેર થી શુભેચ્છા પાઠવવા માં આવી રહી છે સંદીપભાઈ ના મિત્ર તેમજ મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારેજીયા દ્વારા શુભકામના પાઠવવામાં આવી છે
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી