મોરબી તાલુકાના પંચાસર ગામે જાહેરમા જુગાર રમતા સાત સકુનીઓ ઝડપી લેતી તાલુકા પોલીસ

0
5

મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રોહી જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ કેસો કરી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ મોરબી વિભાગ મોરબીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી . / જુગારની બદી સદંતર નેસ્ત – નાબુદ કરવા ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર વિરલ પટેલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો મોરબી તાલુકા વિસ્તાર માં પ્રેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન પંચાસર ગામે રામજી મંદિર પાસે પહોંચતા સાત ઈસમો જુગાર રમતા મળી આવતા રોકડ રૂ . ૩૨૧૭૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી . કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .

  1. મનસુખભાઇ શીવજીભાઇ કાનાણી / પટેલ ઉ.વ .૪૨ રહે . પંચાસર શીવનગર તા.જી.મોરબી 2. ભરતસીહ ગણુભા ઝાલા / દરબાર ઉ.વ .૩૫ રહે.જુના પંચાસર તા.જી.મોરબી 3. ગનીભાઇ મામદભાઇ ઓડીયા / મન્સુરી ઉ.વ .૪૯ ૨ હે . જુના પંચાસર તા.જી.મોરબી 4. ભુપેન્દ્રસીંહ વજુભા ઝાલા / દરબાર ઉ.વ .૩૭ રહે.જુના પંચાસર તા.જી.મોરબી 5. ગોપાલભાઇ હરીશભાઇ જોષી / બ્રામણ ઉ.વ .૩૦ રહે.જુના પંચાસર તા.જી.મોરબી 6 . ગંભીરસીહ સુરૂભા ઝાલા / દરબાર ઉ.વ .૪૮ ઉ.વ .૪૮ રહે . જુના પંચાસર તા.જી.મોરબી 7. વિક્રમસીહ કેશુભા ઝાલા / દરબાર ઉ.વ .૫૨ રહે . જુના પંચાસર તા.જી.મોરબી – કબ્જે કરેલ મુદ્દામાલ : – રોકડ રૂ .૩૨૧૭૦
    કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ હેડ કોન્સ દીનેશભાઈ હનાભાઈ બાવળીયા તથા હરેશકુમાર ઈન્દુલાલ આગલ તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ખોડુભા ઝાલા તથા પો.કોન્સ , રમેશભાઈ રાજાભાઈ મુંધવા તથા જયદીપભાઈ હર્ષદભાઇ પટેલ નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે .
    રિપોર્ટર
    મયંક દેવમુરારી
    મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here