મોરબીમાં પ્રથમ મહિલા ગાયનોકોલોજિસ્ટ ડો.પ્રતિમાબેન શાહનુ દુઃખદ અવસાન થયું છે સાલ 1974 થી કાર્યરત મોરબી માં પ્રથમ મહિલા ગાયનોકોજિસ્ટ ડો.તરીકે સારું એવું નામના ધરાવતા પ્રતિમાબેન શાહનુ અવસાન થયું હતું તેઓ મોરબી આઈએમએ ના પ્રમુખ પણ રહી ચુક્યા છે તેઓ રોટરી ક્લબ પણ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચુક્યા હતા પ્રતિમાબેન મોરબી જિલ્લાની અનેક સેવાકીય સંસ્થા સાથે પણ જોડાયેલા હતા તેમના પરિવારના સદસ્યો ભત્રીજા નિલેશભાઈ,રાહુલ ભાઈ, સિદ્ધાર્થ ભાઈ અને નિરાલીબેન સહિતના પરિવાર ને ઈશ્વર દુઃખ સહન કરવાની હિંમત આપે એવી પ્રાર્થના ડો.પ્રતિમાબેનની અંતિમ યાત્રામાં અનેક સંસ્થાના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ જોડાયા હતા