સાણંદ
ખૂબ જ મોટી સંખ્યામાં જૂની મામલતદાર કચેરી સાણંદ ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચાર
પેટ્રોલ-ડીઝલ અને ખાતરના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસએ વિરોધ પ્રદર્શન કરી સરકાર વિરુદ્ધ દેખાવો કર્યો
૪૦થી ૬૦ જેટલા કાર્યકર્તાઓની ટીંગટોડી કરી પોલીસએ અટકાયત કરી
પોલીસ દ્વારા અટકાયત કરાતા કોંગી કાર્યકરોએ રામધૂન પણ કરી
કોંગેસ પ્રદેશ મહામંત્રી પંકજસિંહ વાઘેલા જિલ્લા પ્રમુખ બળવંતસિંહ ગઢવી અને કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
રિપોર્ટ:-સહદેવસિંહ સિસોદીયા
બાવળા