મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રુપગ્રામ પંચાયતમાં ડે.સરપંચની બિનહરીફ વરણી કરાઇ

0
13


કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રુપગ્રામ પંચાયતમાં ડે.સરપંચ તરીકે ક્રિપાલસિહ ચૌહાણ બિન હરીફ ચુટાઇ આવ્યા હતા ડે. સરપંચ તરીકે ક્રિપાલસિહ ચૌહાણ ની વરણી થતાં વિસ્તારના લોકોમાં આનંદ છવાયોછે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here