
વીઑ=અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા ગુજરાત દ્વારા આંતરરાજ્ય લગ્ન ઊંઝા ઉમિયા માતાજી દેવસ્થાન ચાણસ્મા નિવાસી પટેલ મુકેશભાઇ ના સુપુત્ર ધ્રુવ સંઘ અનિલકુમાર ની સુપુત્રી શ્વેતા રહેવાસી શિહોર જબલપુર મધ્ય પ્રદેશ તેમજ રહેવાસી ઊંઝા પટેલ સોમાભાઈ ના સુપુત્ર વિનયકુમાર ના લગ્ન મધ્ય પ્રદેશ પટેલ શંભુભાઈ ની સુપુત્રી સવિતા સાથે લગ્ન સંપન્ન થયા આ સમગ્ર જહેમત અખિલ ભારતીય કૂર્મી પાટીદાર મહાસભા ગુજરાતના અધ્યક્ષ સતિષભાઈ પટેલ. કોષાધ્યક્ષ મનુભાઈ પટેલ.સચિવ દશરથભાઈ પટેલ અને પાટણ થી જયંતીભાઈ પટેલ અજીતભાઈપટેલ પહેલાદભાઈપટેલ રાજુભાઈપટેલ, પહેલાદભાઈ પટેલ,જબલપુરથી હરિભાઇ પટેલ અને પૂજાબેન પટેલ આ સમગ્ર લગ્નની વિધિમાં હાજર રહીને બંને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા
એની સાથે આંતરરાજ્ય ની અંદર રોટી બેટીનો વ્યવહાર શરૂ થઈ ગયો છે અને 25=2=2022 ના રોજ અમદાવાદ મૉ પરિચય સંમેલન યોજાવા જઇ રહ્યું છે તેની અંદર અનેક રાજ્યોમાંથી કૂર્મી પાટીદાર ભાઈઓ અને બહેનો આવવાના છે તો તેની સંપૂર્ણ જવાબદારી અખિલ ભારતીય કૂર્મીપાટીદાર મહાસભા ગુજરાત દ્વારા યોજાવા જઇ રહ્યો છે.
પત્રકાર .રાજુભાઈ પટેલ ..પાટણ (વીરતા વાળા)