આજરોજ મહાનગર મહિલા ઉપાધ્યક્ષ ઉર્મિલાબેન પાંડે દ્વારા વોર્ડ 7 વાવોલ /કોલવડા ખાતે દિલીપ સિંહ વાઘેલા ના નિવાસસ્થાને યસસ્વી પ્રધાનમંત્રી નરેંદ્રમોદીજી ના મનકી બાત કાર્યક્રમ જોવા નું આયોજન કરવા માં આવ્યું હતું
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ