Home BG News મંગળપુર ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચૅ વિધિવત ચાર્જ સંભાળ્યો

મંગળપુર ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચૅ વિધિવત ચાર્જ સંભાળ્યો

0


કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા ના માલપુર તાલુકાની મંગળપુર ગ્રામ પંચાયત માં સરપંચ અને ડેપ્યુટી સરપંચ પદે યુવા મહિલાઓ વિજેતા થતાં સ્ત્રીસશક્તિકરણ નો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું મંગલપુર ગ્રામ પંચાયત ના યુવા સરપંચ શ્રીમતી દિપલબેન ચિરાગકુમાર પટેલે જેઓ શિક્ષિત અને બાહોશ કુશળ વહીવટી જ્ઞાન ધરાવતા નિષ્ઠા વાન છે જેઓ એ વિધિવત ચાર્જ સંભાળ્યો શ્રીમતી ઉષાકુવરબા વિજયસિંહ રાઠોડની ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી ગ્રામજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી તથા ગ્રામજનોમાં ખુશીનો માહોલ સરપંચ અને ડેપ્યુટી સરપંચ ખુબજ ઉત્સાહિત હોવાથી ગ્રામપંચાયત ના વિસ્તારો માં વિકાસ ની વણજાર થી સરકાર ની વિવિધ યોજનાનો લાભ લાભાર્થીઓને મળશે અને સોંનો સાથ સૌનો વિકાસ મંત્ર ના સાર્થક કરશે તેવું દીપલબેને જણાવ્યું હતું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version