ભિલોડાની ખેરાડી ગ્રુપ ગ્રામ પંચાયતના ડે.સરપંચ પદે નિમણુંક

0
5

કપિલ પટેલ અરવલ્લી

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ખેરાડી ગામની ખેરાડી ગ્રુપ ગ્રામ પંચાયત ડે.સરપંચ પદે અમરતભાઈ શિવાભાઈ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાતા આનંદની લાગણી પ્રસરી છે.
સાબર ડેરી ડિરેક્ટર જેસીંગભાઈ આર.પટેલ,સહકારી,રાજકીય અગ્રણીઓ ખેરાડી ગામના સામાજીક કાર્યકરોની ઉપસ્થિતિમાં ડે.સરપંચ બિનહરીફ ચુંટાયા હતા.ડે.સરપંચને ફુલહાર પહેરાવી અબીલ – ગુલાલથી વધાવ્યા હતા.ફટાકડાની આતશબાજી કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here