આજ રોજ ભચાઉ પોલીસ
સ્ટેશનના નવ નિયુક્ત યુવા પોલીસ ઇન્સપેક્ટર રાકેશ વસાવા, પી.એસ.આઈ એમ એન જોષી, એન.પી.ગોસ્વામી , ડી સ્ટાફ દ્રારા ભચાઉ ટાઉનમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા ફુટ પેટ્રોલીંગ અને કોરોના મહામારીના ત્રીજા વેવમાં કેસ વધતા પોલીસ દ્રારા માસ્ક વિતરણ કરવામાં આવ્યા
રીપોર્ટ રાણાભાઇ આહીર
ભચાઉ કચ્છ