ભચાઉ તાલુકા નાં લુણવા ગામે ઉપ સરપંચ ની ચુંટણી યોજાઈ હતી

0
22

અહેવાલ.તશવીર-રાણાભાઇ આહીર બ્યુરો ચિફ કચ્છ જિલ્લા

ઉપ સરપંચ પદે કરશનભાઇ કરણાભાઇ રબારી ની વરણી

લુણવા સરપંચ પદે ભુરાભાઇ છાંગા એ આજે ચાર્જ સંભાળ્યો

લુણવા ગ્રામજનો તમાંમ સરપંચ.ઉપ સરપંચ અને તમાંમ સભ્યો ને શુભેચ્છાઓ પાઠવી

તારીખ-19/1/2022ના બુધવાર ના રોજ 3 કલાકે લુણવા ગ્રામ પંચાયત ની પ્રથમ સભા મળી હતી જેમાં ઉપસરપંચ માટે 2 ફોર્મ ભરાતા ચૂંટણી યોજાઈ હતી. નવનિયુક્ત સરપંચ ભુરાભાઇ રવાભાઈ છાંગા ના પેનલ ના વોડ નંબર 4 ના સભ્ય કરસનભાઈ કરણાભાઇ રબારી ની તરફેણ માં 5 મત પડતા ઉપ સરપંચ પદ તરીકે વિજેતા કરાયા હતા. સામે રાજેશભાઈ રણછોડભાઈ વરચંદ ને ૪ મત મળ્યા હતા અને વિસ્તરણ અધિકારી દ્વારા વિજેતા જાહેર કરાયા હતા.લુણવા ગ્રામપંચાયત ના નવનિયુક્ત સરપંચ દ્વારા ગામના વિકાસના કર્યો કરવાનું કોલ આપ્યો હતો. તેમજ સૌને સાથે લઈને વિકાસ ના કર્યો કરવામાં આવશે તેવો નેમ વ્યક્ત કર્યો હતો. આ તકે લુણવા ગામના આગેવાનો ગ્રામ પંચાયત કચેરી ખાતે હાજર રહ્યા હતા અને સરપંચ અને ઉપસરપંચ તેમજ તમામ સભ્યો નું સન્માન કરવામાં આવ્યો હતો. તો આજ રોજ લુણવા ગ્રામ પંચાયત ના સરપંચ ભુરાભાઇ રવાભાઈ છાંગા એ સરપંચનું ચાર્જ સંભાળ્યો હતો.
વિસ્તરણ ભચાઉ નાં વિસ્તરણ અધિકારી ગીતાબેન રાઠોડ ની ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(વોર્ડ નંબર ૧ સભ્ય સંગીતાબેન નારણભાઈ વરચંદ. વોર્ડ નં-૨ સારૂબેન સામતભાઈ કોલી. વોર્ડ નં ૪ ના ઉપ સરપંચ કરશનભાઇ કરણાભાઇ રબારી. વોર્ડ નં-૫ ગીતાબેન રમેશભાઈ વારોત્રા. વોર્ડ નં -૬ મોહનભાઈ ડેકાભાઇ છાંગા. વોર્ડ નં-૭ રાજેશભાઈ રણછોડભાઈ વરચંદ. વોર્ડ નં- ૮. પરમાબેન વેલાભાઇ મેસન વાઘેલા
તેમજ લૂણવા ગામ ના તમામ સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત

ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ દેવકરણભાઇ છાંગા. ભચાઉ તાલુકા આહીર સમાજ પ્રમુખ ગોપાલભાઇ ખેગારભાઇ છાંગા. પુર્વ સરપંચ કાનજીભાઈ ભચુભાઇ છાંગા. પુર્વ સરપંચ રવાભાઈ જીવાભાઈ છાંગા.
પર્વ સરપંચ મોહનભાઈ રામજીભાઈ વરચંદ.
જીવાભાઈ ભચાભાઇ છાંગા.
વેલાભાઇ જીવાભાઈ છાંગા.
સવાભાઇ રવાભાઈ છાંગા.
અરજણભાઇ નામેરી છાંગા.
વેલાભાઇ સવાભાઇ વારોત્રા.
દેવાભાઇ લખમણભાઇ છાંગા.
કાનજીભાઈ બિજલભાઇ છાંગા.
ગોપાલભાઈ રાઘા ભાઇ છાંગા.
વાલજીભાઈ સવાભાઇ છાંગા.
ગોપાલભાઈ ભુરાભાઈ છાંગા
સૂરાભાઇ દેવાભાઈ રબારી.
કરમશીભાઇ રબારી.
પબાભાઇ રબારી
વેલાભાઇ મેસનભાઇ વાઘેલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here