તસ્વીર :એહવાલ -દિપક આહીર
કચ્છ ના ભચાઉ તાલુકાના લુણવા ગામે વહેલી સવારથી મતદાન બુથ પર
મતદારો ની લાઈન જોવા મળી હતી મોડી સાંજ સુધી મોટી લાઈન જોવા મળી હતી.
લુણવા પ્રાથમિક સાળા મતદાન બુથ ઉપર માસ્ક સૅનેટાઇઝર તેમજ સોસીયલ ડિસ્ટન ને ધ્યાનમાં રાખીને શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદાન થયો હતો.
આ ગામ મા 20વર્ષ બાદ સરપંચ ની ચૂંટણી યોજાઈ હતી.
મતદાન બેલેટ પેપરથી થયો હતો.
પોલિસી જવાનો ખડે પગે સુરક્ષા સેવા બજાવી હતી.
લુણવા ગામે સરપંચ પદ માટે 2 ઉમેદવાર અને 3 વોડ નું મતદાન થયો હતો.
કડકડતી ઠંડી વચ્ચે મતદારો ઉત્સા સાથે મતદાન કરવા મતદાન મથક ઉપર પહોંચ્યા હતા.
સમગ્ર કચ્છ ગ્રામ પંચાયત ની સરપંચ પદ માટે 339 અને 1880 વોડનાં સભ્ય માટે મતદાન થયો હતો.
ભચાઉ તાલુકાના 39 ગ્રામ પંચાયત માટે મતદાન મતદાન થયો હતો. તો ઉમેદવારો નું ભાઈ મતપેટી મા સીલ થઇ ગયો હતો.
જનાદેશ કોને મળશે એતો 21તારીખ ના મતપેટી ખુલશે ત્યારે જાણ થશે કે ગામનું સુકાનપદ કોણ સાંભળશે.સરપંચ પદના ઉમેદવારો એ વિકાસનું કોલ આપ્યો હતો.