
ધટના સ્થળે એકનું મોત
બે બાળકો સહીત પાંચ વ્યક્તિ ને ઈજા
હજુય એક વૃધ્ધ ની હાલત ગંભીર
તમામને સારવાર અર્થે અમદાવાદ અસારવા સિવીલ હોસ્પિટલમાં રીફર કરાયા
બગોદરા પોલીસ ધટના સ્થળે પહોંચી અકસ્માત નો ગુન્હો દાખલ કરી.. મૃતકને પી એમ.માટે બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયો.
અમદાવાદ ના નીકોલ નો પટેલ પરીવાર સુરેન્દ્રનગર બહેનના ઘરે જતા હતાં ને નડ્યો અકસ્માત.
અકસ્માત બાદ કાર રોડ ની બાજુ ના ઉંડા ખાડા માં ખાબકી હતીઃ
અકસ્માત બાદ આયસર ગાડી ધટના સ્થળે મુકી ડ્રાઈવર ફરાર.
રિર્પોટ:- સહદેવસિંહ સિસોદીયા બાવળા