બાવળા બગોદરા ખેડા હાઈવે પર બેગવા ચોકડી પાસે ટ્રેલર , રીક્ષા, ઈક્કો, બાઈક નો અકસ્માત

0
14

બગોદરા ખેડા હાઈવે પર આવેલ બેગવા ચોકડી પાસે અકસ્માત થયો જેમાં કોઠ તરફથીઆવતી અલ્ટો કારને બચાવવા જતા ઘોળકા તરફથી આવી રહેલુ ટેલર આર.જે.૧૪.જી.જે.૨૦૯૪ ધોળકા તરફથી બેગવા તરફ વળી જતા ત્યા ગલ્લા પરપડેલબાઈક જી.જે.૭.એ. ટી .૩૬૪૪.રીક્ષા.જી.જે.૭.સી.ઈ. ૨૩ ૬૨.ઈકકો .જી.જે.૧.આર. એન. ૧૩૩૪ ને અડફેટે લેતા બાઇક ટ્રેલરના ટાયરમાં આવી જતા બે મહીલા સહીત એક બાળકીને ઈજા થઈ હતી તેમને ૧૦૮માં ફોત કરતા ૧૦૮ દ્વારા ધોળકાની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા બગોદરા પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી વારંવાર બેગવા ચોકડી ઉપર ઘટના બનતી હોવાથી બંને બાજુ સામાન્ય બંફ હોવાથી અવારનવાર અકસ્માતની ઘટના બને છે .

રીપોટૅ:-સહદેવસિંહ સિસોદિયા બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here