બનાસગૌરવ માં નવ તારીખે છપાયેલ બ્રિજના સમાચારનો પ્રભાવ પડતા તંત્ર દ્વારા ગણતરીના કલાકોમાં કામ ચાલુ કરવામાં આવ્યુ ૧૮ નવેમ્બરે પબ્લીક માટે પૂર્ણેશ મોદીના હસ્તે ખૂલ્લો મૂકાયેલો બ્રિજ દોઢ બે મહિનામાં જ ખરાબ થઈ જતા અને બનાસગૌરવ માં નવ તારીખના પેપરમાં આ સમાચાર આવતા તંત્ર સફાળું જાગ્યું અને આજે ૧૦ તારીખે બ્રીજનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું
રિપોર્ટ :-સહદેવસિંહ સિસોદિયા
બાવળા