દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ભુવાલ ગામમાં બાબારામદેવજી મંદિરે પોષ સુદ પુનમ ની વાર્ષીક પુજાપાઠ તથા બાબા રામદેવજી નો નેજા ચઢાવવાનું તથા હવન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના ભક્તો તથા વડીલો અને અંતેલા મંદીર ના ગુરુજી અર્જુનભાઈ મહરાજ દ્વારા પુજાઅર્ચના કરવામાં આવી હતી
રીપોર્ટ કિરીટભાઈ બારીઆ
કાળીડુંગરી