સૂત્રો મળતી માહિતી મુજબ ઈડર ના પાનોલ નજીક પટેલ વિષ્ણુંભાઈ જીતાભાઈ રહે. ભૂતિયા ની બાઈક GJ09 AK 4304 બાઈક સ્લીપ ખાઈ જતા બાઈક સાઈડ માં પડી ગયેલ જેઓ ને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સ્થળ પર થી જાગૃત નાગરિકે ફોન કરતા તાત્કાલિક PCR4. ના ઇન્ચાર્જ ભારતી બેન દીક્ષિત અને તેમની ટીમ વિજય નગર ત્રણ રસ્તા થી સ્થળ પર પહોંચ્યા હતા..તાત્કાલિક ધોરણે હોસ્પિટલ મોકલવા સહિત ની કામગીરી કરી હતી.પરંતુ દવાખાને પહોંચતા સ્થળ પર ના ડૉ. મૃત જાહેર કર્યા હતા.
ઇડર..