બનાસ ઙેરી માં ફરજ બજાવતા નાઈ સમાજ ના ભાઈ ને કોરોના ના કારણે મૃત્યુ થતાં બનાસ ડેરી દ્વારા તેમના પુત્ર ને વારસદાર તરીકે નોકરી આપતાં નાઈ સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો

0
7

એશિયા ની મહાન ડેરી બનાસ ડેરી માં ફરજ બજાવતા નાઈ સમાજ ના સ્વ કૌશિક કુમાર ખુશાલભાઈ રાઠોડ રહે ગોળા તાલુકો પાલનપુર નુ કોરોના વાઈરસ જેવી મહામારી ના લીધે મુત્યુ થતાં બનાસ ડેરી ના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને બનાસ ડેરી ના ડિરેક્ટર શ્રી ઓ દ્વારા બનાસ ડેરી ખાતે ફરજ બજાવતા સ્વ, કૌશિકકુમાર ના પુત્ર ધન્જય (ધવલ) કૌશિકકુમાર રાઠોડ ને વારસદાર તરીકે ડેટા ઓપરેટર તરીકે નિમણુંક પત્ર આપતાં બનાસ ડેરી ના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને ડિરેકટર શ્રી ઓ નો નાઈ સમાજે ખુબ ખુબ આભાર માન્યો હતો

રીપોર્ટ,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here