ઇડર..
બડોલી હાઇસ્કુલ ખાતે 24 નવેમ્બર ને બુધવારના રોજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલના માર્ગદર્શન અનુસાર એડોલેશન ફ્રેન્ડલી હેલ્થ કેમ્પની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યકમ માં RTI અને STI વ્યસન મુક્તિ, માસિક દરમ્યાન રાખવાની સ્વચ્છતા, જાતીય સતામણી,જેવા વિષયો પર એડોનેશન હેલ્થ કાઉન્સિલર નિધિ જાની દ્વારા સુંદર માહિતી પુરી પાડવામાં આવી હતી. સારા ઉત્તર આપનાર બાળકોને ઇનામ વિતરણ કરાયા હતા.
આ કાર્યક્રમ માં જિલ્લા Emo કાપડિયા, જયેશભાઇ, નેહાબેન, અરવિંદસિંહ,એમ.પી.એચ.ડબ્લ્યુ ભાઈ અને આશા વર્કર બહેનો ,બડોલી હાઇસ્કુલ ના શિક્ષકો સહિત કિશોર- કિશોરીઓ હજાર રહ્યા હતા.
ઇડર…