ઇડર…
બડોલી ગામે હિંગવાલા હાઇસ્કુલ ના 15 થી 18 વર્ષના ધો.10,11,12 ના 500 કિશોર કિશોરીઓ ને 3 જાન્યુઆરી ને સોમવારના રોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વેક્સિન અપાઈ હતી.આ કાર્યક્રમ માં ડૉ. સીમા મેમણ,FHW હસીનાબેન મન્સૂરી,mphw પ્રકાશભાઈ પરમાર સહિત આશા વર્કર બહેનો દ્વારા કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરાઈ હતી.જેમાં હિંગવાલા હાઇસ્કુલ દ્વારા સુંદર સહયોગ પૂરો પડાયો હતો.
ઇડર…