ઇડર…
26 મી જાન્યુઆરી ના રોજ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વ ઉલ્લાસભેર ઉજવાતું હોય છે. અને દરેક વ્યક્તિ દેશભક્તિના રંગ માં રંગાયેલી જોવા મળતી હોય છે. ત્યારે બડોલી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે 73 માં ગણતંત્ર દિવસ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણ ને ત્રિરંગા ના વાઘા (કપડાં) પહહેરાવવા માં આવ્યા હતા. જાણે ભગવાન પણ ભક્તોને ત્રિરંગાની આન- -બાન અને શાનની રક્ષા કરવાની પ્રતીતિ કરાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું.
ઇડર…