સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા ના બડોદરા ગાંમની હાઇસ્કુલમાં વિશ્વ એઇડ્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર દ્વારા એચ.આઈ.વી એઇડ્સ કઇ રીતે ફેલાઇ છે અને એના થવાના કારણો વિશે માર્ગદર્શન આપ્યુ અને કિશોર કિશોરીઓનું વજન,ઉંચાઇ બીએમઆઇ અને એચ.બી કરવામાં આવ્યું.એઇડ્સ વિશેની પ્રશ્નોત્તરી સ્પર્ધા કરી નંબર આપી ગીફ્ટ નું વિતરણ કરવામાં આવ્યુ હતુ .
કમલેશ પટેલ તલોદ