પ્રાંતિજ માં આવેલી શેઠ પી એન્ડ આર હાઇસ્કૂલ માં 15 થી 18 વર્ષ ના બાળકો ને વેક્સીન આપવામાં આવી

0
4

સમગ્ર રાજ્યમાં આજ થી 15 વર્ષ થી 18 વર્ષ ના બાળકો ને કોરોના વેક્સીન નો પ્રારંભ કરાયો છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માં આવેલી શેઠ પી એન્ડ આર હાઇસ્કૂલ માં આજે આરોગ્ય સ્ટાફ દ્વારા 15 થી 18 વર્ષ ના બાળકો ને આજે કો વેક્સીન આપવામાં આવી હતી જેમાં ,પ્રિયંકા બેન પટેલ, ,વિજયભાઈ,નિકુલ ભાઈ,સોનલબેન દ્વારા બાળકો ને રસી આપી ઓબ્ઝર્વેશન રૂમમાં અડધો કલાક સુધી બેસાડવામાં આવ્યા હતા . ત્યારે વેકસીન લેવા માટે બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા આરોગ્ય વિભાગની ટીમ ને સંપૂર્ણ સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here