
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ના તાજપુર પાટીયા પાસે આજે કાર અને એક્ટિવા વચ્ચેઅકસ્માત સર્જાયો હતો જેમાં મળતી માહિતી મુજબ એક્ટિવા પર સવાર મહિલા તાજપુર તરફ યુ ટર્ન મારતા પાછળ થી આવેલી વૈભવી કાર ની ટક્કર વાગતા મહિલા ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી જેમાં મહિલા ને નાની મોટી ઇજાઓ થતા કાર ચાલક પોતાની જ કારમાં મહિલા ને હિંમતનગર સારવાર માટે લઈ જવામાં આવી હતી તો આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલા નું નામ દર્શનાબેન હસમુખભાઈ પટેલ (રહે.જાખોરા ) જાણવા મળ્યું હતું
અલ્પેશ નાયક પ્રાંતિજ