સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના તાજપુર કુઈ પર પરંપરાગત દર વર્ષે નવરાત્રી ની આઠમ ના દિવસે હોમ હવન કરવામાં આવે છે ત્યારે
આજે પણ ભૂદેવ ગોકુલ મહારાજ દ્વારા હોમ હવન ની વિધવત પૂજા અર્ચના કરાવવામાં આવી હતી જેમાં યજમાન તરીકે પટેલ મહેન્દ્રભાઈ હરિભાઈ એ ધર્મ લાભ લીધો હતો ત્યારે કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી
અલ્પેશ નાયક