પ્રાંતિજ ના ઝીંઝવા ગામની પ્રાથમિક સ્કૂલમાં કિશોર મૈત્રીપૂર્ણ આરોગ્ય કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું.

0
4

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા ગામની પ્રાથમિક સ્કૂલમાં કિશોર મૈત્રીપૂર્ણ આરોગ્ય કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું.તેમાં કિશોર-કિશોરીઓ હાજર રહ્યા, તેઓને કિશોરાવસ્થાના શારીરિક, માનસિક ફેરફારો, માસિકધર્મ,માસીકવખતે રાખવાની સ્વછતા અંગે,સમતોલ ખોરાક ,એનિમિયા વિશે ,આઈ એફ એ ગોળી લેવાથી થતા ફાયદા, વજન, ઊંચાઈ, bmi,ધુમ્રપાન થી થતા નુકસાન જેવા વિષયો પર સમજૂતી આપવામાં આવી.તેમજ સારા જવાબ માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું.જેમાં
એડોલેશન હેલ્થ કાઉન્સેલર:- મોહીનલુહાર
CHO :- ચંદ્રિકાબેન
FHW:-સેજલબેન
સ્કૂલ સ્ટાફ
આશા બહેન, આશા ફેસિલેટર ઉપસ્થિત રહ્યા હતા

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here