પ્રાંતિજ ના અનવરપુરા માં બ્રહ્માણી માતાજી ના મંદિરે હોમ હવન કરવામાં આવ્યું

0
16

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના અનવરપુરા માં બ્રહ્માણી માતાજી ના મંદિરે પરંપરાગત દર વર્ષે નવરાત્રી ની આઠમ ના દિવસે હોમ હવન કરવામાં આવે છે ત્યારે
આજે પણ ભાવેશભાઈ મહારાજ દ્વારા હોમ હવન ની વિધવત પૂજા અર્ચના કરાવવામાં આવી હતી જેમાં યજમાન તરીકે પાંચ માઇભક્તો એ ધર્મ લાભ લીધો હતો જેમાં તાલુકા સદસ્ય રાજ પટેલ ,અભિષેક,આદિત્ય,ભાવિક ,પાર્થ ,બ્રિજેશ શરદ ,નીરવ દ્વારા માતાજીની ધજા રોહણ કરવામાં આવી હતી,ત્યારે ગ્રામજનો ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી

અલ્પેશ નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here