પ્રજા પ્રિય બની રહેલ મહિલા મોરચા ના ઉપપ્રમુખ કોમલ પટેલ

0
2

ગાંધીનગર મહાનગર મહિલા મોરચા ના ઉપપ્રમુખ કોમલપટેલ પ્રજાકિય કાર્યો ને વાચા આપતા જોવા મળ્યા

પ્રજામુખે ચર્ચાતા કોમલ પટેલ કોઈ પણ રાજકીય કાર્યક્રમ હોય, સામાજિક કાર્યક્રમ હોય કે અન્ય કોઈપ્રજા પ્રસ્ન હોય જેને હંમેશા તત્પર તાથી કરતા જોવા મળતા હોય છૅ કાર્યકર્તાના પ્રણેતા સ્રોત ,ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ અને કેંદ્રીય મંત્રી તેમજ સહકાર મંત્રી શ્રી અમિત શાહ સાહેબના લોકસભા વિસ્તાર એવા ગાંધીનગરમાં મતદાર નોંધણી ઝૂંબેશનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને આ કાર્યક્રમમાં ભાજપ સંગઠન દ્વારા ખુબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં ગાંધીનગર મહાનગર મહિલા મોરચાના ઉપપ્રમુખ કોમલબેન પટેલ દ્વારા તેમના વોર્ડ ૧ ની મહિલા મોરચા (મધુબેન પરમાર ધર્મિષ્ઠાબહેન પટેલ વિમ્પલબેન શાહ ધર્મિષ્ઠાબેન દેસાઈ )ની ટીમ સાથે ઘરે ઘરે જઇને દરેક મતદારોને ફોર્મ ભરી આપી તેમજ સબમિટ કરવા સુધીની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ દરેક નાગરિકને સરકારી યોજનાઓ વિશે જાણકારી આપી. તેમજ નાગરિકોને રસીકરણ વિશે જાગૃત કર્યા .દરેક નાગરિકે સરકારી યોજનાનો લાભ લે તે માટે પ્રયત્નો કર્યા .કોમલબેન પટેલના મત મુજબ આ કામગીરી દરમ્યાન દરેક નાગરિકો નો સારો એવો સાથ સહકાર મળ્યો .સાચે જ આ મતદારયાદી સુધારણા ઝુંબેશની ખરેખર જરુર હતી.ભાજપ સંગઠન દ્વારા આ કામગીરી મહિલા મોરચાને સોપવામાં આવી તેમજ પ્રજા વચ્ચે જઈને તેમના માટે કામ કરવાનો મોકો મળ્યો તે માટે ભાજપ સંગઠનનો આભાર વ્યક્ત કરે છે …

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here