આહીર સમાજના ભાઈઓ બેનો પોલીસ અને તલાટી ની પરીક્ષા સરળતા થી પાસ કરી શકે તેવા હેતુથી ભચાઉ આહીર સમાજ વાડી ખાતે પ્રિન્સિપાલ. પ્રોફેસર. તેમજ ગોવર્મેન્ટ શિક્ષકોની અનુભવી ટીમ દ્વારા માગ્દર્શન આપવામાં આવશે. જેનું સમય બપોરે -3થી 5વાગ્યા શુધીનું રહેશે. દર શનિવારે એક કલાક પરીક્ષા લેવામાં આવશે.
નોંધ -રજીસ્ટ્રેશન માટે આધારકાર્ડ અને લવિંગ સર્ટિફિકેટ આપવાનું રહેશે.ભચાઉ તાલુકા ના આહીર સમાજના ગામો માંથી ભાઈઓ બેનો વધુ ને વધુ સંખ્યામાં તલાટી અને પોલીસ માટે ના વર્ગો નું લાભ લેવા ખાસ અપીલ કરાઈ છે. આ કાર્યમાં ધાણેટી ગામના આહીર સમાજના શિક્ષિત યુવા આગેવાન નંદલાલ આહીર( પ્રિન્સિપાલ પ્રોફેસર.ગોવર્મેન્ટ શિક્ષક) દ્વારા સેવા અપાઈ રહી છે.વધુ માહિતી માટે અને -રજિસ્ટ્રેશન માટે -9879810012 પર કોલ કરો નંદલાલ આહીર ને. તેવું આહીર વૈચારિક ક્રાંતિ ગ્રુપ- કચ્છ ભચાઉ તાલુકાના કન્વીનર દિપક આહીર ની યાદીમાં જણાવ્યું હતો.