
રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત યોજાયો
આજ રોજ પીએચસી પુંસરીના ગુલાબપુરા ગાંમની આંગણવાડી માં એડોલેશન હેલ્થ એન્ડ વેલનેસ દિવસ ની ઉજવણી કરવામાં આવી .જેમાં એડોલેશન હેલ્થ કાઉન્સેલર દ્વારા કિશોરીઓને પોષણ,જાતિય અને પ્રજનન સ્વાસ્થ્ય, વ્યક્તિગત સ્વચ્છતા,જાતીય રોગો,માસિક વિશેની સ્વચ્છતા,આઇએફએ ટેબલેટ,સમતોલ આહાર,
એનીમીયા,શારીરિક,માનસિક,
જાતીય ફેરફારો વિશે
આરોગ્યલક્શી માર્ગદર્શન આપ્યુ.
જેમાં એડોલેશન હેલ્થકાઉન્સેલર,
આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
અલ્પેશ નાયક