પાલનપુર એસ ટી વિભાગ ના ડ્રાઈવર કંડકટર ની ઈમાનદારી દિવ્યાંગ વ્યક્તિ નો સામાન પરત આપી માનવતા મહેકાવી

0
5

પાલનપુર એસ ટી વિભાગ ની બસ પાલનપુર સોનગઢ બસ માં એક દિવ્યાંગ વ્યક્તિ મુશાફરી કરી રહ્યો હતો ત્યારે બસ માં પોતાનો સામાન ભુલી જતાં બસ ના ડાઈવર કંડકટર ને મળતાં ડાઈવર કંડકટર દ્વારા દિવ્યાંગ વ્યક્તિ નો સામાન પરત કરી ને માનવતા મહેકાવી હતી જયારે પાલનપુર એસ ટી વિભાગ ની બસ નંબર જીજે 18 ઝેડ 7317 બસ પાલનપુર સોનગઢ રૂટ ના કંડકટર બેજ નંબર 608 નામ કે એચ દેસાઈ અને ડાઈવર બેજ નંબર 82 વી ડી દેસાઈ ને દિવ્યાગ વ્યક્તિ ને રૂબરૂ બોલાવી ને તેમનો સામાન માં મોબાઈલ ઓરીજનલ ડોક્યુમેન્ટ રોકડ રકમ પરત કરી ને ઈમાનદારી સાથે સાથે માનવતા મહેકાવી હતી

રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here