આજ રોજ પાલનપુર ખાતે ગુજરાતમાં હેડક્લાર્કની પરીક્ષા પેપર લીક થવાના મુદ્દે આપ બનાસકાંઠા દ્વારા સાચા વિપક્ષની ભૂમિકા નિભાવી વિધાર્થીઓના હક્ક અને ન્યાય માટે બનાસકાંઠા કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું. અને લાખો વિધાર્થીઓ માટેનો અવાજ ઉઠાવવામાં આવ્યો. જેમા મોટી સંખ્યામાં હોદેદારો ઉપસ્થિતિ રહ્યા હતા, જેમાં બનાસકાંઠા મહામંત્રી ડૉ પાર્થભાઈ જોશી, પાલનપુર શહેર પ્રમુખ હર્ષદ ભાઈ, પટેલ, દીપક ભાઈ વૈષ્ણવ, યાસીન ભાઈ મકરાણી, ભાવેશ ઉપાધ્યાય, કિરણ ભાઈ નાઈ, સરફરાજ ભાઈ, કાંતિભાઈ પટેલ નરેશ ભાઈ, જગદીશ ભાઈ, કિશોર ભાઈ સોની, ઈમ્તિયાઝ ભાઈ શેખ.વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા