ઐતિહાસિક શહેર પાટણ માં અનેક વિરાસત સચવાયેલ છે ક્યાંક જમીન ઢંક મૂર્તિઓ કે જૂના અવશેષો મળી આવતા હોય છે ત્યારે પાટણ પંથક નું ઉંઝા રોડ પર આવેલ કની ગામ નો ઈતિહાસ પણ જાણવા જેવો માણવા જેવો છે અહી ગામ ના પ્રવેશ ની બાજુ માં એક પડતર જગ્યા માં ભૈરવ ની મૂર્તિ મળી હતી જે આશરે 700 વર્ષ જૂની છે અને અહી વર્ષો થી પૂજા સહિત ધાર્મિક વિધિ યોજાતી હોય છે ત્યારે અહી એક સુંદર મજાનું મંદિર બનાવવા માં આવ્યું છે અને આજે આ મંદિરે હવન,યજ્ઞ યોજાયો હતો ભૈરવ ની પૂજા સાથે અહી ગોગ મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માં આવી હતી 12.39 નાં વિજય મ્હુરતે જયઘોષ નાં મારા સાથે વિધિ સંપન્ન બની હતી આજે યોજયેલ આ ધાર્મિક કાર્યક્રમ માં સાંજે શ્રીફળ હોમી યજ્ઞ ની પૂર્ણાહુતિ થઈ હતિ ત્યારબાદ ગામ વાસીઓ અને આજુબાજુ થી આવેલ ગ્રામજનો એ દર્શન નો લાભ લીધો હતો
આજે યોજેલ યજ્ઞ માં કની ગામ ના પરિવારો એ ધાર્મિક લાભ લીધો હતો તેમજ મંદિર માં પ્રવેશ દ્વારા નું લોકાર્પણ થયું હતું સ્વ વનરાજ શિહ મોબુજી ની યાદ મા ગેટ બનાવવામાં આવ્યો છે
શિખર પ્રાણ પ્રતિષ્ઠા ગોગ મહારાજ ની પૂજા માં મોબુજી પ્રતાપજી રાજપૂત શિખર ના દાતા હતા તો ભરતજી જીલુજી રાજપૂત ,બાબુજી સંકરજી રાજપૂત,દલપુજી ઉદાજી રાજપૂત ,જગુજી પ્રહલાદજી રાજપૂત ,રમેશજી ગલાબજી
,નર્સંગજી જવાન જી ,પ્રવીણ જીઉદાજી ,મહેન્દ્રજીપ્રતાપજી,
ચેનાજી શંકરજી ,હવન નો લાભ લીધો હતો
રીપોટર. કમલેશ પટેલ. પાટણ