પાટણ જનતા હોસ્પિટલ ખાતે સનફ્લાવર વુમન્સ હોસ્પિટલ અમદાવાદ દ્વારા રવીવારે નિસંતાન દંપતીઓ માટે ઓપીડી નિદાન કેમ્પ યોજાશે..

0
6

સનફ્લાવર વુમન્સ હોસ્પિટલ ના ડો.આર.જી.પટેલની ટીમ નિસંતાન દંપતીઓ ને તપાસી માર્ગદર્શન આપશે..

આ ઓપીડી નિદાન કેમ્પ માં આવનાર નિસંતાન દંપતીઓને આઈ વી એફ ની સારવાર માટે સ્પેશિયલ કન્સેશન અપાશે.

પાટણ તા.24
નિઃસંતાન દંપતીઓ માટે પાટણ શહેરની જનતા હોસ્પિટલ ખાતે આગામી તા.26 મી ડિસેમ્બર ને રવિવાર ના રોજ અમદાવાદની સનફ્લાવર વુમન્સ હોસ્પિટલ દ્વારા સવારે 9 થી બપોર નાં 1 કલાકનાં સમય દરમિયાન નિદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે.
પાટણની જનતા હોસ્પિટલ ખાતે આયોજિત કરાયેલા નિસંતાન દંપતીઓ માટે ના નિદાન કેમ્પમાં અમદાવાદની સનફ્લાવર વુમન્સ હોસ્પિટલના ડો.આર.જી.પટેલની ટીમ સેવા આપશે આ ઓપીડી નિદાન કેમ્પ માં નિઃસંતાન દંપતીને તપાસી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.આ ઓપીડી કેમ્પમાં આવેલ નિસંતાન દંપતીઓને આઈ વી એફ સારવાર માટે સ્પેશિયલ કન્સેશન પણ આપવામાં આવનાર હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે. નિઃસંતાન દંપતીઓને શહેર ની જનતા હોસ્પિટલ ખાતે આયોજિત આ નિદાન કેમ્પ નો લાભ લેવા પોતાનું રજીસ્ટ્રેશન મો.નં.9687600201/9825128640 ઉપર કરાવવા અપીલ કરવામાં આવી છે.
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here