પાટણ ખાતે સંત શ્રી રવિદાસ સેવા સમિતિ રવિધામ અંગે પ્રથમ મિટિંગ નું આયોજન…

1
5

પાટણ જિલ્લામાં સંત શિરોમણી શ્રી રવિદાસ સેવા સમિતિ દ્વારા ભવ્ય મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજના યુગમાં ટેકનોલોજી સાથે સંત શ્રી રવિદાસ બાપુ ની લેધર ટેકનોલજીના આધારે પોતાના જીવન ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં રવિદાસ સેવા સમિતિ દ્વારા અનો ખું એક રવિ ધામ બને જેમાં ભવિષ્ય માં બાળકો ને શિક્ષણ રૂપે મદદરૂપ બને એ હેતુથી રવિધામ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા પાટણ જિલ્લાના તેમજ સમગ્ર અખિલ ગુજરાત ના રોહિત સમાજના ભાઈઓ નું એક સાથે મળે એક અવાજે એક સુતરના તાંતણે બંધાઈ અને હામ દામ હૈયાને ધારણ કરી અને દરેકનું એક મત રાખી અને આ રવિ દાસ બાપુ નું ધામ એટલે કે રવિધામ ઝડપી અને પુરુષે બને તેવા ઉદ્દેશને લઈ અને આજરોજ પાટણ ખાતે પ્રથમ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here