કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા -અરવલ્લી જિલ્લા ના બાહોશ નીડર સિનિયર પત્રકાર અને પત્રકાર પ્રેસ પરિષદ ઇન્ડિયા પત્રકારો ના વિશાળ સંઘઠન ના ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રવીણભાઈ પટેલ ના પુત્ર યજુર્વેદ પી પટેલ નો આજે જન્મદિવસ હોવાની રાજકીય નેતાઓ સહકારી આગેવાનો પત્રકારો સહિત જિલ્લા ના અધિકારીઓ એ યજુર્વેદ ના જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી ઉત્તરોતર પ્રગતિ કરી આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી સૌ નેતાઓ અને અધિકારીઓ એ ટેલિફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી