પટવાણ પ્રાથમિક શાળામાં માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

0
4
    આજ રોજ લીમખેડા તાલુકાના સી.આર.સી.બાર માં આવેલી પટવાણ પ્રાથમિક શાળામાં યોગ વેદાંત સેવા સમિતિ વિસલંગા આયોજિત માતૃ પિતૃ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ.વડોદરા થી રતિલાલભાઈ પંચાલ હાજર રહીને આજના સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરીને વિદ્યાર્થીઓને  બાળ સંસ્કાર વિશે, માતા પિતા નું આપણાં જીવન માં મહત્વ, ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચેનો ભેદ, તથા વિદ્યાર્થીકાળમાં લેવાના સંકલ્પો ની માહિતી આપી હતી.આજના કાર્યક્રમ માં વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતા, ગુરૂજનોનું પૂજન, અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here