પંજાબ માં આમ આદમી પાર્ટીવિજય થતા ગુજરાત માં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી તેવા માં ભાભરમાં ભવ્ય ઉજવણી …..

0
16

આમ આદમી પાર્ટી ભાભર દ્વારા આજે પંજાબમાં આપના વિજયની નાસિક ઢોલનગારા અનેફટાકડા ફોડીવિજ્યોત્સવ મનાવવામાં
આવ્યો..
આ વિજયોત્સવમા ઓગડ ઝોન પ્રભારી ડો.ભીમ પટેલ, શહેર પ્રમુખ કીર્તિમાળી ભાભર પ્રમુખ છગનજી ઠાકોર ઉપપ્રમુખ એસ કે રાઠોડ, રામસિંગ રાઠોડ, વિનોદ પ્રજાપતિ યુવાપ્રમુખ ખેમજીપરમાર આર ટી આઈ પ્રમુખ રાજુઠક્કર લઘુમતી પ્રમુખ મુસ્તુભાઈ મહિલા પ્રમુખ અમીનાબેન ઉપપ્રમુખ જોરાભાઈ દેસાઈ વિશાળ સંખ્યામાં
કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ.
વાવ વિધાનસભા પ્રભારી એબી પટેલે મીડિયા સમક્ષ જણાવ્યુકે દિલ્હીમાં શ્રીકેજરીવાલજીની લોકોપયોગી સરકારનું મોડલ જોઈ પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીમાં ભરોસો મૂકી ભવ્ય વિજય અપાવ્યો અને ભાજપ કોંગ્રેસની ક્લીન સ્વીપ કરી નાખી. લોકશાહીમાં સરકાર લોકો માટે અને લોકોથી ચાલતી હોવી જોઈએ
આમ જનતાની તકલીફ માં આમ આદમી સમજે છે માટે આમ આદમી આવખતે ગુજરાત માં પણ આમ આદમીને વોટ આપી પરિવર્તન ચોક્કસ લાવશે તેની અમને ખાત્રી છે તેવું જણાવ્યું હતું
આમ આદમીના કાર્યકરો એ એક બીજા ને મો મીઠું કરાવી ને ભાભર ખુશી વેકત કરી હતી.

અહેવાલ મુકેશ ઠાકોર લાખણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here