હાલમાંજ સિનેમા ઘરો માં રજુ થઇલી ધ કાશ્મીર મૂવી દેશ ભર માં બવજ વખણાયી છે . અને ગુજરાત સહિત અનેક રાજ્યો માં એ મૂવી ને કર મુક્ત કરવા માં આવી છે . મૂવી જોવા નો એકજ ધે છે કે કશ્મિરિ પંડિતો પર જે જુલમ કરવા માં આવ્યા અને 5લાખ જેટલાં કસમીરી પંડિતો ને પોતાના ઘર પરિવાર છોડી નાશી છૂટવા મજબુર કરી મુક્યા હતાં. તેની સાચી ઘટના આ મૂવી માં બતાવા માં આવી છે જે છેલા કેટલાંક વર્ષો થિ આપણે આ વાત થિ અંજાન રાખવા માં આવ્યા હતાં. સાચો ઈતિહાશ સુ છે એ લોકો શુધિ પોહ્છિ શકે અને આપણી આવનાર પેઢી પણ જાનિ શકે .
એ હેતુ થિ શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ એને પ્રિતેશભાઇ શાહ અને હિન્દુ યુવા વાહિની ગ્રુપ લીમખેડા દ્વવારા મૂવી જોવાનો ભધો ખર્ચ ઉપાડવા માં આવે છે. અને સાથે વાહન ની પણ સુવિધા કરી આપવા માં આવશે. જેથી લીમખેડા નગર દ્વાર તેમના આ કાર્ય માટે તેમને ખુબજ પરોસ્થાંનં મળ્યું છે અને તેમના આ કર્યું માટે લોકો એ તેમને ખુબજ અભિનદન પાઠવ્યું હતું.
અહેવાલ: હર્ષદ ભરવાડ.