બાવળા: બાવળા ધોળકા ની જમીન વિકાસ બેંક ની ચૂંટણી છેલ્લા દસ વર્ષથી બિનહરીફ થઈ રહી છે જેમાં સર્વ સંમતિથી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થઈ.જેમાં ચેરમેન પદે ગોહિલ ગંભીરસંગ હેમુભાઈ ની અને વાઇસ ચેરમેન પદે વિનુભાઈ ભરવાડ ની વરણી થઈ.
રિર્પોટ : જપપાલસિંહ મહીડા ધોળકા