દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપોદરા ગામથી જય મહાકાળી યુવક મંડળ ૩ મી વખત પગપાળા સંગ ચાલીને પાવાગઢ માં બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન માટે તારીખ :- ૨૭/૯/૨૦૨૧ ને સોમવારના રોજ નીકળ્યા હતા ભાવિ ભક્તો પાવાગઢમાં આવેલ મહાકાળી માતાજીનું મંદિર એ પવિત્ર સ્થાન છે માતાજીના દર્શન માટે પીપોદરા ગામ ના યુવાનો વડીલો તથા બહેનો દ્વારા શુભ શરૂઆત કરવામાં આવી હતી
આજરોજ ધાનપુર તાલુકાના પીપોદરા ગામ થી માતાજીના નારા બોલીને સૌ ભકતો રવાના થયા હતા
રીપોર્ટર :- હર્ષદભાઈ પટેલ
રૂવાબારી મુવાડા