દૃષ્ટિ નેત્રાલય દાહોદ ગાયત્રિ પરિવાર ટ્રસ્ટ પીપલોદ જીવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા અને તેજસ વિધાલય પીપલોદ ના સહયોગથી મફત આખો નો કેમ્પ નુ આયોજન
રાજુભાઈ સોની પરિવાર દ્વારા કરવામા આવ્યુ હતું. આ કેમ્પ મા આજુબાજુ ના ગામ ના લોકો એ લાભ લીધો. આ કેમ્પમા કુલ ૬૯ દર્દીઓએ લાભ લીધોહતો જેમા ૨૪ જેટલા દદીઁઓ
ઓપરેશન માટે જશે અને તેમને મફત ઓપરેશન થશે. આ કેમ્પમાં દેવગઢ બારિયા નગરપાલીકા પ્રમુખ ડૉ.ચૉમીબેન નીલ સોની તથા તેજસવિધાલય પીપલોદ ના ડાયરેક્ટર હષૉ સોની, રાજુભાઈ
સોની પરિવાર એ દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. આ કેમ્પમાં
દ્રષ્ટિ નેત્રાલય દાહોદનો ખુબ સહયોગ
રહયો હતો..
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ