ઝાલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ દિવ્યાંગ ( વિકલાંગ) લોકો ના સર્ટિફિકેટ માટે નો કેમ્પ યોજાયો, આ કેમ્પ ખૂબ જ મોટી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિ ઓ એ ભાગ લીધો બહું જ લાંબા ગાળા પછી આવા કેમ્પ યોજાતા દિવ્યાંગ વ્યક્તિ ઓ નોં ખૂબ જ ઘસારો જોવા મળ્યો આ કેમ્પ મા જે દિવ્યાંગ જન પાસે સર્ટિફિકેટ ના હોય તેમની પાસે અરજી લેવામાં આવેલ અને જે દિવ્યાંગ જન પાસે જૂનું સર્ટિફિકેટ હોય તેવા વ્યક્તિ ઓ ને નવાં સર્ટિફિકેટ કાઢવા ની કામગીરી કરાઈ, આમ ભારત સરકાર દ્વારા ચાલતા દિવ્યાંગ જન સસક્તિકરન વિભાગ દ્વારા યુ.ડી.આઇ.ડી ના સર્ટિફિકેટ માટે નો પ્રોગ્રામ સફળતા પૂર્વક પૂરો થયેલ આ કેમ્પ મા ડોક્ટર અને સ્ટાફ ની કામગીરી પણ ખૂબ જ પ્રસંસનીય હતી
રિપોર્ટર : પંકજ પંડિત