દિયોદર તાલુકાના ગોદા ગામે શ્રી મહાકાળી યુવક મંડળ દ્વારા વર્ષોથી ચાલતી આવતી પરંપરા હજુ સુધી ચાલે છે. મહાકાળી મંડળ ગોદા દ્વારા દશેરાની મહાકાળી માતાજી ની ભવાઈ કાઢવામાં આવી હતી જેમાં યુવાનો દ્વારા ગોપીઓ નું અને બીજા ઘણા બધા પાત્ર ભજવવામાં આવ્યા હતા. આ ભવાઈ કાર્યક્રમમાં ગ્રામજનો અને બહારગામ થી મોટી સંખ્યામાં લોકો ભવાઈ જોવા માટે ઉમટી પડ્યા હતાં.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ